RJ HARDIK

@rjhardik_manmauji

મળવાં જેવો માણસ 🥂 SELECTIVELY SOCIAL 🥂 • RJ | Host | Entertainer Contact : [email protected]# Personal account @rj_haardik
Posts
2,853
Followers
131k
Following
2,063
તારી સાથેની મારી દુનિયા 🤩🌻🥂 • એક એવુ અલાયદું વિશ્વ છે જ્યાં તારા વગર જાણે રંગો વગરનુ કુદરત સુગંધ વગરનાં ફુલો તારા વિનાનું આકાશ વરસાદ વિનાનાં વાદળો લાગણી વિનાનો માણસ ટુંકમાં કહું તો … તારાં વિનાનો હું ♾️ #notesbyhardik ✍🏻 #rjhardik #hardik #manmauji #notestagram #quotestagram #friendshipgoals #relationshipgoals #relationships #loveyou #gujarati #viral #trending #quotes #goa #goadiaries
1,852 17
7 months ago
હું તું અને આપણી બનાવેલી યાદો 🫰🏻🌻💭✨ • એક એવી વાનગી , બસ વાગોળ્યા કરું અને હંમેશા પહેલાં કરતાં મીઠી જ લાગે 😍 • #notesbyhardik ✍🏻 • #rjahrdik #hardik #manmauji #notes #quotes #travelgoa #parraroad #dearzindagi #lifequotes #friendshipgoals #relationshipgoals #gujjuingoa #goadiaries #gujarati #gujaratishayari #hardik
2,346 21
7 months ago
#shortnote ✍🏻 • મોટા ટબમાં કેસુડાનાં ફુલો ભરી રાખવાનાં… દિવાળીથી જ હોળીનાં કપડાં અલગ કાઢી મુકાવાનાં હોળી ભુખ્યા રહેશે લોકો અમે તો સવાર સાંજ રંગે રમી ખાવાનાં ✨ • અમારી સોસાયટીમાં પાછળની બાજુએ એક ચોકડી પડતી અને એમાં નળ હોળી પહેલાંથી જ ફુગ્ગા ભરીને જોલો ભરાઈ જાય હીરાકણી અને ટ્યુબવાળા રંગો પણ ક્યાકથી આવી જાય રહી જાય તો ચાર બાંકડા વચ્ચે કીચડનું કુંડ બની જાય સવારે ડાહ્યા ડમરાં લાગતાં બપોર પડતા કુકડાં જેવાં થઈ જાય યાર હવે બધાં મિત્રો વોટ્સએપમાં પણ નથી વાત કરી શકતાં અને સાચું કહું તો તિલક હોળીમાં આમ મજા નથી આવતી કંઈક કરવું પડશે • @radiocity_gujarati @rjhardik_manmauji#rjhardik #hardik #manmauji #radiocity #rjhardikradiocity #gujarati #happyholi #holifestival #holi2024 #holi #nostalgia #notes #quotesaboutlife #goodvibes
288 2
5 days ago